ભારતમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. કોરોના વાયરસનાં ખતરાને જોતા ભારતીય રેલવેએ ખૂબ મોટો નિર્ણય લીધો છે. રેલવે દ્વારા 31મી માર્ચ સુધી બધી જ ટ્રેનોને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ભારતીય રેલવે બોર્ડનાં ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતીય રેલવેની માલગાડીઓ તો ચાલુ જ રહેશે. કોરોના વાયરસનાં કારણે દેશમાં હાહાકાર મચી ગયો છે. જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.