Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર સિરીઝ ચાલી રહી છે. સિરીઝનો ત્રીજો મેચ 7 જાન્યુઆરીએ સિડની ક્રેકેટ ગ્રાઉન્ડમાં રમવાનો છે .ટીમ ઈન્ડિયા ને ત્રીજા ટેસ્ટ મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલને ઇજા પહોંચવાને કારણે તે આગામી બંને મેચમાંથી બહાર કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અનુસાર રાહુલના ડાબા હાથે ઇજા પહોંચી છે. જેના કારણે તે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની બાકીની બે મેચમાં રમી શકશે નહીં.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ