Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આંતરરાષ્ટ્રીય દર્શકોમાં બોલીવૂડની ફિલ્મો પ્રત્યે લગાવ વધતો જાય છે. આમ થવાનું કારણ દીપિકા પદુકોણને આપણી કલરફુલ ફિલ્મોમાં ડાન્સ અને ગીત વધુ પ્રભાવિત કરે છે તેમ માનવું છે. દીપિકાએ તાજેતકમાં ઇન્ડિયન સિનેમા પ્રતિ ઇન્ટરનેશનલ દર્શકોની ધારણા માટે કહ્યુ ંહતું કે,મનેે લાગે છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતીય સિનેમાના પ્રતિ લોકોની ધારણા સંસ્કૃતિ, ગીત, ડાન્સ અને ભવ્યતા રીતે દર્શાવવાથી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ