Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ઇશાન કિશનના અણનમ 68 અને ડી કોકના અણનમ 46 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-13માં ચેન્નઈ સુપરકિંગ્સ સામે 10 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. ચેન્નઈએ 20 ઓવરમાં 9 વિકેટે 114 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 12.2 ઓવરમાં વિના વિકેટે 116 રન બનાવી લીધા છે. આ પરાજય સાથે જ ચેન્નઈ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ