Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પડિકલના (56) અને એબી ડી વિલિયર્સની અડધી સદી (51) બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આઈપીએલ-13માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 10 રને વિજય મેળવ્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 5 વિકેટે 163 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 19.4 ઓવરમાં 153 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ચહલે 4 ઓવરમાં 18 રન આપી 3 વિકેટ ઝડપી હતી.
મનિષ પાંડે 34 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. પાંડે અને બેરિસ્ટો વચ્ચે 71 રનની ભાગીદારી નોંધાઈ હતી. બેરિસ્ટો 61 રને આઉટ થયો હતો. આ પછી જલ્દી વિકેટો પડતા હૈદરાબાદનો પરાજય થયો હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ