Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

IPL 2022 ની સિઝન ચાલી રહી છે, ક્રિકેટના મેદાનમાં એકથી ચઢિયાતી ટીમ જીત મેળવવાની આશાએ પોતાનુ બેસ્ટ પરપોર્મન્શ આપી રહી છે, ત્યારે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એટલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ની ફાઇનલ મેચ યોજાવવાની છે. ગુજરાત ટાઇટન્સની ટીમ પ્રથમ સીઝનમાં ફાઇનલમાં પહોંચી ગઇ છે. ત્યારે એક યોજના બહાર પાડી છે.
IPL  ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવવાની છે,ત્યારે ઉષા બેક્રો કંપનીના આસ્સ્ટનન્ટ વાઇસ પ્રેસિડેન્ટ દિપક કપલીસે કહ્યું હતુ કે, “ ક્રિકેટની મેચને લઇને રોપ-વે દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના મુજબ જો ગુજરાત ટાઇટન્સ IPL ટાઇટલ જીતે  છે તો જે કોઇ પણ સ્ટેડિયમમાં માન્ય ટિકીટ સાથે બેસી આઇપીએલ જોવા ગયા હશે તે ટિકીટ બતાવશે તો તેમને ગિરનાર રોપ-વે દ્વારા ફ્રિમાં રોપ-વેની સફર કરવાશે. ”
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ