નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ હરિયાણાના ગુરુગ્રામ બે ક્લબ પર થયેલા બોમ્બ હુમલાને લઈને 2024ના કેસમાં આતંકવાદી ગોલ્ડી બરાર સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ, તપાસ એજન્સીએ એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી છે.