દેશમાં વકરી રહેલા કોરોના વાઇરસની પ્રસાર સાંકળ તોડવાના ઉદ્દેશ્યથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે ૭થી રાતના ૯ સુધી સમગ્ર દેશમાં જનતા કરફ્યૂ રાખવા આપેલા આહવાનને જોરદાર પ્રતિસાદ આપતાં ૧૩૦ કરોડની જનતાએ જડબેસલાક જનતા કરફયૂ પાળ્યો હતો.