મધ્ય પ્રદેશમાં રાજકીય રમત ચાલી રહી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડી દીધી છે. સિંધિયાના કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ સ્પષ્ટ થઈ ગયું હતું કે, તે હવે ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થશે. જ્યોતિરાદિત્ય સિંધિયા મંગળવારે ભાજપમાં સામેલ થશે તેવી માહિતી સામે આવી હતી પરંતુ હવે સિંધિયા દિલ્હી નહીં ભોપાલમાં ભાજપમાં સામેલ થશે.