Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નિર્માતા કરણ જોહરની બાયોગ્રાફી અનસ્યૂટેબલ બોયને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ પુસ્તક માર્કેટમાં આવતાં જ બેસ્ટ સેલર બની ગયું છે. આ બુકમાં કરણના જીવન સાથે જોડાયેલા અનેક રાઝ બહાર આવ્યા છે. કરણ જોહરે પોતાની જ બાયોગ્રાફીમાં પરિવાર વિશે ખોટી વાતો લખતાં તે ફરી એક વાર ચર્ચામાં આવી ગયો છે. કરણ જોહરે પોતાના પિતા વિશે જ ખોટી વાતો પુસ્તકમાં પ્રસ્તુત કરી છે. તેણે પોતાના પિતા વિશે જે લખ્યું છે તે માત્ર એક ફિક્શન છે, ફેક્ટ નથી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ