Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે કર્ણાટકમાં પંદર બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠકો પર કર્ણાટકની ભાજપ સરકારનો મદાર છે. હાલની યેદ્દીયુરપ્પાની સરકારને બચાવવા અને કોંગ્રેસ-જદ-એસ ફરીથી સત્તામાં આવવા માટે પંદર પૈકીની ઓછામાં ઓછી છ બેઠકો ભાજપને જીતવી પડશે. આ પંદર બેઠકો માટે સવારના સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજના છ વાગ્યા સુધી મતદાન થશે. આ ચૂંટણીમાં 37.78 લાખ મતદારો વોટિંગ કરશે.  
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ