કર્ણાટકમાં રાજકીય સંકટ ચાલુ છે. કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર)ના ધારાસભ્યોના રાજીનામા બાદ એચડી કુમારસ્વામીના નેતૃત્વવાળી સરકાર પર સંકટના વાદળ છવાયેલા છે. રાજકીય નિષ્ણાતોનો દાવો આ સરકાર તૂટી શકે છે. આ બધાની વચ્ચે કોંગ્રેસનો એક ધારાસભ્ય ગુમ થઇ ગયો છે.
તમામ કોંગ્રેસ નેતા ગાયબ ધારાસભ્ય શ્રીમંત બાલાસાહેબ પાટિલને શોધવામાં લાગ્યા છે. પાટિલને છેલ્લે રાત્રે 8 વાગ્યે રિસોર્ટમાં જોયા હતા. કોંગ્રેસ નેતા શ્રીમંત બાલાસાહેબ પાટિલને તમામ જગ્યાએ શોધી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ પોતાના ગુમ ધારાસભ્યને શોધવા માટે 10 ટીમોની રચના કરાઇ છે. તમામ ટીમો શકય જગ્યાઓ પર ધારાસભ્યની તપાસ કરવા માટે રવાના થયા છે.