આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીના રોજ સતત ત્રીજી વખત દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહનું આયોજન રામલીલી મેદાનમાં કરવામાં આવશે. આજે સવારે અરવિંદ કેજરીવાલ દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલને મળવા પહોંચ્યા હતા અને તેમણે દિલ્હીના LGને મળી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. સાથોસાથ શપથ ગ્રહણની તારીખની માહિતી આપી.