Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટમાં લોકગાયક કિર્તિદાન ગઢવી મતદાન કરવા પહોંચ્યા હતા. જો કે તેમની પાસે હાર્ડકોપીમાં ID પ્રુફ ન હોવાથી તેઓ અટવાયા હતા. તો બીજી તરફ કિર્તીદાન ગઢવીએ કરી ચૂંટણીપંચની નિંદા પણ કરી. ડીજીટલ ઇન્ડિયાની વાતો વચ્ચે મોબાઇલમાં સોફ્ટકોપી માન્ય ન રહેતી હોવાથી ચૂંટણી પંચને તેઓએ રજૂઆત કરી હતી.  આપને જણાવી દઈએ કે, કિર્તીદાન ગઢવી મતદાન જાગૃતિના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ