Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શુભમન ગિલના 47 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ-13માં રાજસ્થાન રોયલ્સ સામે 37 રને વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 174 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 9 વિકેટે 137 રન બનાવી શક્યું હતું. રાજસ્થાન તરફથી એકમાત્ર ટોમ કુરાને લડાયક બેટિંગ કરતા 36 બોલમાં અણનમ 54 રન બનાવ્યા હતા.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ