Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચને તાકીદ કરી છે કે લોકસભાની વર્તમાન ચૂંટણીમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક નહીં પણ પાંચ પોલીંગ બુથની વ્યાપ્ત(VVAPT)ની કાગળની રસીદોની ઇવીએમમાં થયેલા મતદાનની સાથે મેળવણી-મેચીંગ કરવું જેથી કોઇ ગેરરીતિ થઇ હોય તો જાણી શકાય. પંચે અગાઉ એવી દલીલ કરી હતી કે તેનાથી પરિણામ જાહેર થવામાં વિલંબ થશે. જો કે કોર્ટે એમ કહ્યું કે ભવે પરિણામમાં મોડુ થાય પણ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેતા લોકોમાં વિશ્વાસ વધે તે માટે આ જરૂરી છે. કોર્ટના આ હુકમના અમલથી 23મીએ મતગણતરીમાં વિલંબ થવાની શક્યતા છે. સાંજ સુધી જે ઝુકાવ કે ટ્રેન્ડની જાણકારી મળી જતી હતી તેમાં મોડુ થઇ શકે અને સમગ્ર પરિણામ જાહેર થવામાં વધુ એક દિવસનો સમય લાગી શકે તેમ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ