Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે બે મહિનાથી LRDની મહિલા પરીક્ષાર્થીઓ અનામત પરિપત્ર મામલે ઉપવાસ કરી રહી છે. જેમાંની ત્રણ મહિલાની તબિયત લથડતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે એક ટ્વીટર યુઝરે ટ્વીટ કરી એક વીડિયો પોસ્ટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 60 દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે છેલ્લા 17 દિવસથી આમરણાંત ઉપવાસ પર મહિલાઓ બેઠી છે જેમાંની 3 મહિલા પરીક્ષાર્થીઓની તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ