Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના પ્રવાસીઓએ ક્રૂઝ વડે દરિયાઈ મુસાફરીના અનુભવ માટે બીજા રાજ્યમાં અથવા બીજા દેશમાં નહિ જવું પડે. કારણ કે મુંબઈ થી સૌરાષ્ટ્રના કેન્દ્ર શાસિત પ્રદેશ સુધીની એક લક્ઝરી ક્રૂઝને સરકારે લીલી ઝંડી આપી દીધી છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરેલી એક પ્રેસ રિલીઝ મુજબ મુંબઈના દરિયા કિનારાથી "કર્ણિકા" નામની લકઝરી ક્રૂઝ 400 પ્રવાસીઓ સાથે આજે એટલે કે 13મી નવેમ્બરે રાત્રે 8:30 વાગ્યે રવાના થઈ ચૂકી છે જે 14 તારીખે સવારે 8 વાગે પહોંચશે. માંડવિયાએ આ તમામ પ્રવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. 

આ પ્રસંગે આ ક્રૂઝને ફ્લેગ ઑફ કરી રહેલા IAS અધિકારી શ્રી સંજય ભાટિયાએ જણાવ્યું હતું કે શિપિંગના કેન્દ્રીય મંત્રી દ્વારા મળેલ ટાર્ગેટ મુજબ મે 2020 સુધી દીવની 17 ટ્રીપનું આયોજન કરવામાં આવશે. સમય જતા સફરમાં બીજા સ્થળો પણ ઉમેરવામાં આવશે. 

17 મુસાફરીની તારીખો કઈ છે?

14-11-19
21-11-19
28-11-19
12-12-19
19-12-19
09-01-20
16-01-20
30-01-20
06-02-20
13-02-20
27-02-20
19-03-20
02-04-20
16-04-20
30-04-20
14-05-20
28-05-20

મુંબઈથી દીવની મુસાફરીનો છે આ ભાવ 

આ ટુર 2 રાત્રી અને 3 દિવસની છે જેમાં મુંબઈથી દીવ થઇને ક્રૂઝ મુંબઈ પાછી આવશે. વ્યક્તિદીઠ ભાવ રૂપિયા 13000 થી 16000ની વચ્ચે છે.

વિદેશી પ્રવાસીઓને પણ આકર્ષશે

'કર્ણિકા' 40 જેટલી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસે છે જેની મજા તમે રૂમમાં બેસીને, રેસ્ટોરન્ટમાં અથવા ડેક પર બેસીને માણી શકો છે. કર્ણિકા એક પ્રીમિયમ લકઝરી ક્રૂઝ શિપ છે. તેની જાહોજલાલી ભરી સફર ફક્ત ભારતીય પ્રવાસીઓ જ નહીં પણ વિદેશી પ્રવાસીઓને પણ આકર્ષશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ