Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટેક્નોલોજીના આ યુગમાં સેમીકન્ડક્ટર એક એવું ઈલેક્ટ્રોનિક પાર્ટ છે જે મોબાઈલથી લઈને ઈલેક્ટ્રિક વ્હિકલ સહિત અનેક સાધનોમાં લાગે છે. સેમીકન્ડક્ટરના મહત્વને ધ્યામાં રાખતા ભારતે આ દિશામાં કામ શરૂ કર્યું હતું. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે આ વર્ષના અંત સુધીમાં મેડ ઈન ઈન્ડિયા સેમીકન્ડક્ટર ચીપ બજારમાં આવી જશે. એટલું જ નહીં ભારતે મેડ ઈન ઈન્ડિયા ૫-જીને સમગ્ર દેશમાં તિવ્ર ગતિએ પહોંચાડયું છે અને હવે સરકાર ૬-જી પર કામ કરી રહી છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ