દિલ્હી હાઇકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્નાતકની ડિગ્રી જાહેર કરવા સીઆઈસીએ આપેલા આદેશને કોરાણ મૂકી દીધો છે. આ માટે આ વ્યક્તિગત માહિતી હોવાનું કારણ આપ્યું છે. તેની સાથે આ પ્રકારની માહિતી વ્યાપક પાયા પરની જાહેર હિતની માહિતી હોવાની વાત પણ નકારી કાઢી છે.