મધ્યપ્રદેશના રાજકારણે વધુ એક મહત્વનો વળાંક લઈ લીધો છે. કોરોના વાયરસના વધતા જતા પ્રકોપના કારણે મધ્યપ્રદેશની વિધાનસભાની કાર્યવાહીને રાજ્યપાલ લાલજી ટંડનના સંબોધન બાદ 26 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. જેનો અર્થ થાય છે કે સોમવારના રોજ કમલનાથને ફ્લોર ટેસ્ટની પરીક્ષાનો સામનો નહીં કરવો પડે! જણાવી દઈએ કે, રાજ્યપાલ લાલજી ટંડને ગઈ કાલે જ ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો હતો. પરંતુ આજે ફ્લોર ટેસ્ટ થશે કે નહીં તે અંગે હજી પણ અનિશ્ચિતતા સર્જાયેલી છે.