મધ્યપ્રદેશમાં ‘ઓપરેશન લોટસ’ હેઠળ કમલનાથ સરકારને ઉથલાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના કોંગ્રેસના આરોપ બાદ મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના મંત્રી અને NCPના પ્રદેશ પ્રમુખ જયંત પાટિલે દાવો કર્યો છે કે, ‘ભાજપના ચૌદથી પંદર ધારાસભ્યો આજે પણ અમારા સંપર્કમાં છે. પરંતુ અમે વિપક્ષના નેતાઓને અમારી સરકારમાં સમાવવાની ભૂલ ક્યારેય નહીં કરીએ. ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ સારી વાત નથી. અમે અમારી સરકાર ટકી રહે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું.'