Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

માયાનગરી મુંબઈએ સાત વર્ષ બાદ ફરી તે સ્થાન પરત મેળવી લીધું છે. મુંબઈ હવે અબજોપતિઓના શહેર તરીકે એશિયામાં નંબર વન છે. વૈશ્વિક ફલક પર ન્યુયોર્ક અને લંડન જેવા શહેરો બાદ મુંબઈ હવે અબજોપતિઓની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજા સ્થાને છે. ન્યુયોર્ક 119 અબજોપતિઓ ધરાવતું શહેર છે. 97 અબજપતિઓ સાથે લંડન બીજા સ્થાને છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ