Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વોટ નહીં તો કામ નહીં. આ મંત્ર છે ભાજપ સરકારના મંત્રી મેનકા ગાંધીનો. પોતાની પીલી ભીત બેઠક છોડીને પોતાના પુત્ર વરૂણ ગાંધીના મતવિસ્તાર સુલ્તાનપુરથી લડવા ગયેલા મેનકા ગાંધીએ લધુમતિ સમાજની એક બેઠકને સંબોધતા કહ્યું કે હું જીતવાની છુ. પણ મારી જીતમાં મુસલમાનોનો સાથ નહીં હોય તો મને સારૂ નહીં લાગે. મારૂ દિલ ખાટુ થઇ જશે. કેમ કે હું કહી દઉ છું કે પછી જ્યારે મુસલમાન મારી પાસે કામ માટે આવશે તો હું વિચારીશ કે રહેવા દો, શું ફર્ક પડે છે..? કેમ કે નોકરી એક સોદેબાજી જ હોય છે. આપણે બધા મહાત્મા ગાંધીની છઠ્ઠી ઓલાદ તો છીએ નહીં કે આપણે આપતા જ જઇએ અને પછી ઇલેક્શનમાં માર ખાતા રહીએ..! ભાજપના આ ઉમેદવારનો વિડિયો વાયરલ થઇ રહ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ