Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

PM મોદીએ આજે રાષ્ટ્રને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભારત સેટેલાઇટ સ્પેસ પાવરમાં સામેલ થઈ ગયું છે. મહત્વનું છે કે, LEO (લો અર્થ ઓર્બીટ)માં લાઈવ સેટેલાઈટ નિર્ધારિત હતો તેને એન્ટી મિશાઈલથી ફક્ત ત્રણ મિનીટમાં તોડી પાડવામાં આવ્યો હતો અને ઓપરેશન સફળ રીતે પાર પાડવામાં આવ્યું હતું. 
 
વડાપ્રધાન મોદીએ દેશની જનતાને જણાવ્યું હતું કે, INSAT મિસાઇલ ભારતની વિકાસ યાત્રાના સ્વરૂપમાં દેશમાં એક નવી મજબૂતી આપશે. હું આજે વિશ્વ સમુદાયને આશ્વસ્ત કરવા માંગું છું કે આપણે નવી ક્ષમતા મેળવી છે તે કોઈના વિરુદ્ધમાં નથી. આ તેજ ગતિથી આગળ વધી રહેલા હિન્દુસ્તાનની રક્ષાત્મક પહેલ છે.

PM મોદીએ આજે મિશન શક્તિ સાથે સંકળાયેલા ISRO અને DRDOના વૈજ્ઞાનિકો અને સંબંધિત કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી. PM મોદીએ કહ્યું હતું કે, આ અસાધારણ ક્ષમતાને પ્રાપ્ત કરવામાં જે લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે તે લોકોએ દેશનું માન વધાર્યું છે અમને અમારા વૈજ્ઞાનિકો પર ગર્વ છે.

PM મોદીએ જણાવ્યું હતું કે, મિશન શક્તિ ખુબ જ કઠીન ઓપરેશન હતું. પરંતુ વૈજ્ઞાનિકોએ તમામ નિર્ધારિત લક્ષ્યો અને ઉદેશ્યો પ્રાપ્ત કરી લીધા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, તમામ ભારતીય માટે આ ગર્વની વાત છે. આપને જણાવી દઈએ કે, આ પરાક્રમ ભારતમાં જ વિકસિત એન્ટી સેટેલાઈટ મિશાઈલ દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું હતું.  

જણાવી દઈએ કે, ભારત ચોથો દેશ બન્યો છે જેણે આ સિદ્ધિ હાંસલ કરી હોય. અમેરિકા, રશિયા, ચીન બાદ ભારત પણ આ દેશોની હરોળમાં આવી ગયો છે. જેણે LEO ઓર્બીટમાં એક લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યો હોય.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ