બિહારના નવાદામાં ટોળાએ આજે બુધવારે ફાયરિંગ કરતી વખતે લગભગ 80 ઘરોને આગ ચાંપી દીધી હતી, આ પછી ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના મુફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દેદૌર કૃષ્ણ નગરમાં બની છે. આ ઘટનામાં અનેક પશુઓ પણ બળીને ખાખ થઈ ગયા હતા. તેવામાં પીડિત ગ્રામજનોએ ફાયરિંગ અને મારપીટનો પણ આરોપ લગાવ્યો હતો. ઘટનાને લઈને ગામમાં રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.




256.jpg)


866.jpg)

946.jpg)
413.jpg)
469.jpg)
542.jpg)
682.jpg)
865.jpg)
728.jpg)





