Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે સંસદ ભવનમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ. આ બેઠકમાં નાગરિકતા સંશોધન બિલ (CAB)ને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટની મંજૂરી મળ્યા પછી હવે આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે નાગરિકતા બિલનો ઘણી વિપક્ષી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ