૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે પીએમ મોદીએ દેશ અને સમાજમાં મહિલાઓનાં વિશિષ્ટ યોગદાનની પ્રશંસા કરી હતી અને નારીશક્તિને સેલ્યૂટ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. મહિલા દિન પ્રસંગે મોદીએ ૭ મહિલા અચીવર્સને ટ્વિટર હેન્ડલ સોંપ્યાં હતાં. આ ૭ મહિલાઓએ સમાજ માટે પ્રેરણાદાયક કામ કયાંર્ હતાં.