Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દુનિયામાં સૌથી વધુ પસંદગીપાત્ર ભારતીય પુરુષ છે. આ યાદીમાં ભારતીય સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન બીજા ક્રમે આવે છે. મહિલાઓની યાદીમાં દીપિકા પદુકોણ ટોચના સ્થાને છે. બ્રિટનની માર્કેટ રિસર્ચ અને ડેટા એનાલિસિસ ફર્મ YouGov દ્વારા આ વર્ષે દુનિયાના ટોચના ૨૦ પસંદગીપાત્ર પુરુષો અને મહિલાઓની યાદી જારી કરવામાં આવી હતી. બિલ ગેટ્સ આ વર્ષે પણ આ યાદીમાં દુનિયાના સૌથી વધુ પસંદગીપાત્ર પુરુષ રહ્યા હતા. જ્યારે મહિલાઓમાં એન્જેલિના જોલીને પછાડીને મિશેલ ઓબામા ટોચના ક્રમે આવી ગયાં હતાં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ