વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે મુલાકાત બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે. સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. હવે સિંધિયાના ભાજપમાં સામેલ થવાની શક્યતાઓ વધી ગઈ છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું સોંપ્યા બાદ સિંધિયાએ જણાવ્યું કે, હંમેશા જનતાની સેવા કરવા માંગુ છે. કોંગ્રેસમાં રહીને લોકોની સેવા કરવાની તક નહતી મળતી. છેલ્લા 1 વર્ષથી રાજીનામાં વિશે વિચારતો હતો. લોકોની સેવા માટે નવી શરૂઆત કરવી જરૂરી છે.