Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા માટે આજે વોટિંગ થઈ રહ્યું છે. બોલિવૂડ સ્ટાર્સ પણ વોટિંગ માટે પોલિંગ બૂથ પર જોવા મળ્યાં હતાં. આમિર ખાને બાંદ્રા (વેસ્ટ) પોલિંગ બૂથની બહાર મીડિયા સાથે વાતચીત કરીને મહારાષ્ટ્રના લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. આમિર ઉપરાંત કિરણ રાવ, સંજય દત્તની બહેન પ્રિયા દત્ત, ફિલ્મમેકર કુનાલ કોહલી, રવિ કિશન સહિતના સેલેબ્સે મતદાન કર્યું હતું અને લોકોને મતદાનની અપીલ કરી હતી. ઉપરાંત અભિનેત્રી લારા દત્ત પણ પતિ મહેશ ભૂપતિ સાથે મતદાન કરવા પહોંચી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ