વિમેન્સ પ્રીમિયર લીગ(WPL)ની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સે(MI) દિલ્હી કેપિટલ્સ(DC) સામે 8 રનથી વિજય મેળવ્યો. આ સાથે MI બીજી વખત WPL ચેમ્પિયન બન્યું છે. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 149 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે અંત સુધી લડત આપી પરંતુ ટાર્ગેટથી 8 રન ઓછા પડી ગયા. મેચ છેલ્લી ઓવર સુધી ચાલી, પરંતુ કેપ્ટન મેગ લેનિંગ દિલ્હીને સતત ત્રીજી ફાઇનલ હારથી બચાવી શકી નહીં.




262.jpg)


139.jpg)
354.jpg)
202.jpg)
227.jpg)
431.jpg)
490.jpg)

840.jpg)
903.jpg)





