રાજ્યમાં 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકો અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો સહીત કુલ 8,474 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. તમામ બેઠકોની મતગણતરી માટે તંત્ર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકા અને નગરપાલિકા કક્ષાએ પૂરતી તૈયારી કરી લેવામાં આવી છે. મતગણતરી કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સવારે 8 વાગ્યે પ્રથમ બેલેટ પેપરની ગણતરી હાથ ધરવામાં આવશે. તેની બાદ ઈવીએમથી મતની ગણતરી હાથ ધરવામાં આવશે.