બિહારના મુજફ્ફરપુરના શેલ્ટર હોમ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે 20 આરોપીઓ પૈકી 19ને દોષિ ઠેરવ્યા છે. આ તમામ ઉપર શેલ્ટર હોમમા રહેનારી બાળકીઓના યૌન શોષણના આરોપી માનવામાં આવ્યા છે. આ તમામની સજાની જાહેરાત 28 જાન્યુઆરીએ કરવામાં આવશે. આ ઉપરાંત અદાલતે એખ આરોપી મોહમ્મદ સાહિલ ઉર્ફે વિક્કીને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યો છે.
આ અંગે ન્યાયધીશ સૌરભ કુલશ્રેષ્ઠની અદાલતે મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર સહિત 19 લોકોને 1045 પન્નાના પોતાના આદેશમાં આરોપી ઠેરવ્યા છે. આ મામલે આરોપીઓ વિરૂદ્ધ પોક્સો એક્ટ અંતર્ગત પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.