Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતી ચલચિત્ર નીતિ જાહેર કરી છે. રાજય સરકાર દ્વારા “ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ–૨૦૧૯” ની નીતિના મહત્વના અંશો....

    ¤ ગ્રેડીંગ માટે નવી ત્રણ કેટેગરી (A+, E અને F) ઉમેરવામાં આવી.

    ¤ આર્થિક સહાયની રકમમાં રૂા.૨૫ લાખ સુધીનો વધારો કરીને રૂ.75 લાખ સુધીની કરવામાં આવી

    ¤ ગ્રેડીંગ માટે લઘુતમ ગુણના ધોરણો ૪૧ થી ઘટાડીને ૨૧ કરવામાં આવ્યા.

    ¤ ગ્રેડીંગ માટે વેચાયેલી ટિકિટોના 20 માર્ક્સ માટે ટિકિટોની સંખ્યાનું ધોરણ 2,00,000 ટીકીટોથી ઘટાડીને 50,000 નું કરવામાં આવ્યું

    ¤ ગ્રેડીંગ માટે નવા પાસાઓ (Sound, VFX, Choreography, Action વિગેરે) ઉમેરવામાં આવ્યા.

    ભારત સરકાર દ્વારા ‘‘સ્વર્ણ કમલ’’ નો પુરસ્કાર એનાયત કરવામાં આવે તેવા ગુજરાતી ચલચિત્રને રૂા.૨ કરોડની સહાય મળવાપાત્ર થશે.

    ¤ ૨૧ જેટલા ગુજરાતી ચલચિત્રોને જૂની નીતિ મુજબ આર્થિક સહાય મળેલ નથી તેવાં ચલચિત્રોને રૂા.૫ લાખની ઉચ્ચક રકમ ચૂકવામાં આવશે.

    ¤ ગુજરાતી ચલચિત્રોના શ્રેષ્ઠ કલાકાર કસબીઓને આપવામાં આવતાં પારિતોષિક (Award) ની સંખ્યા અને રોકડ પુરસ્કારની રકમમાં વધારો.

    ¤ અરજી કરવા માટે સેન્સર સર્ટીફિકેટની તારીખના બદલે ફિલ્મ રીલીઝ થયાની તારીખ ધ્યાને લેવામાં આવશે.

    ¤ અન્ય ભાષાના ચલચિત્ર પરથી બનેલ ગુજરાતી ચલચિત્ર (Remake)ને પણ આર્થિક સહાય મળવાપાત્ર થશે.

    ¤ જૂની નીતિની નડતર રૂપ જોગવાઈઓ રદ કરવામાં આવી.

    ****

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ