નિર્ભયા સામુહિક દુષ્કર્મ અને હત્યા કેસના દોષિતોને આગામી 20 માર્ચે ફાંસી થવાની છે, પરંતુ ફાંસીથી બચવા માટે દોષિયો સતત કોઈને કોઈ નવા દાંવપેચ રમી રહ્યાં છે. હવે કેસ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) સુધી પહોંચી ચૂક્યો છે. આ દરમિયાન દોષિત મુકેશ સિંહે વધુ એક મોટી ચાલ ચાલી છે. દોષિત મુકેશના વકીલ એમ એલ શર્માએ મંગળવારે પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ઘટના સમયે આરોપી મુકેશ દિલ્હીમાં નહતો.