નિર્ભયા કેસના ચારે દોષીઓનું નવુ ડેથ વોરંટ જાહેર કરી દેવાયુ છે. જે પ્રમાણે તેમને 20 માર્ચે ફાંસી આપવામાં આવશે. જોકે, ચાર ગુનેગારો પૈકીના મુકેશે આજે સુપ્રીમ કોર્ટમાં નવી પિટિશન દાખલ કરી છે. જેમાં તેણે પોતાના જ વકીલ વૃંદા ગ્રોવર પર આરોપ લગાવતા કહ્યું છે કે, મારી પાસે ખાસો સમય હોવા છતાં મારા વકીલ ગ્રોવરે ફાંસી પર રોક લગાવતી ક્યુરેટિવ પિટિશન વહેલી દાખલ કરાવી દીધી હતી. તેથી હવે મને ફરી ક્યુરેટિવ પિટિશન દાખલ કરવા માટે જુલાઈ 2021 સુધીનો સમય આપવામાં આવે તેમજ વકીલ વૃંદા ગ્રોવર પર વિશ્વાસઘાત કરવા બદલ કેસ ચલાવવામાં આવે.