Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શુક્રવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના ચાર દોષિતો માટે નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે. 1 ફેબ્રુઆરીએ ચારેય દોષીઓને ફાંસી આપવા માટે ડેથ વોરંટ ઇસ્યુ કરાયું હતું. 1 ફેબ્રુઆરીએ સવારે 6 કલાકે ફાંસી આપવામાં આવશે. આ અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ કેસમાં મુકેશની દયાની અરજી નામંજૂર કરી હતી. જણાવી દઈએ કે પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોને ફાંસી આપવાની તારીખ 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે નક્કી કરી હતી. પરંતુ આ પછી દોષી મુકેશ સિંહ કોર્ટમાં પહોંચ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ