દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ તેમજ મર્ડર કેસનાં એક દોષી વિનય શર્માની અરજીને ફગાવી દીધી છે જેમાં તેણે ખુદ માનસિક રોગી ગણાવતા મેડિકલ ટ્રીટમેન્ટની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં હવે ત્રીજીવાર ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવી ચુક્યું છે અને તે પ્રમાણે ત્રણેયને 3 માર્ચની સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે, પરંતુ દોષીતો બચવા માટે જુગાડ કરી રહ્યા છે.