દેશભરમાં ભારે આક્રોશ જગાવનાર નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસમાં દોષિત ઠરાવવામાં આવેલા આરોપી પવન ગુપ્તા ઘટના વખતે સગીર હતો તેવી અરજી સુપ્રીમ કોર્ટે સોમવારે ફગાવી હતી. આમ દોષિત પવન ગુપ્તાનાં ગળા ફરતે ફાંસીનો ગાળિયો વધુ કસાયો હતો. ફાંસીથી બચવા હવાતિયાં મારી રહેલા પવન ગુપ્તાએ તેને સગીર નહીં ગણાવતા દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.