વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહના નિવેદન પર નિર્ભયાની માતા આશા દેવીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, ‘મને આવી સલાહ આપવાની તેમને કોણે પરવાનગી આપી દીધી છે? મને ભગવાન આવીને કહેશે તો પણ હું મારી દીકરીના દોષિતોને માફી ન આપું.’તેમના જેવા લોકોના કારણે જ આપણા દેશની દુષ્કર્મ પીડિતાઓને ન્યાય નથી મળી શકતો. ઉલ્લેખનીય છે કે જયસિંહે નિર્ભયાની માતા આશા દેવીને દોષિતોને માફ કરવાની અપીલ કરી હતી.