Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમને INX મીડિયા મની લોન્ડરિંગ કેસમાં જામીન આપવાનો દિલ્હી હાઈકોર્ટે ઈન્કાર કરી દીધો છે. તેમની સામે પ્રથમદર્શનીય આક્ષેપો ગંભીર છે અને તેમણે આ ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવી છે તેવી ટકોર સાથે દિલ્હી હાઈકોર્ટે પી ચિદમ્બરમના જામીન ફગાવી દીધા હતા. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુરેશ કૈતે જણાવ્યું કે "ચિદમ્બરમના આ કેસમાં જામીન મંજૂર કરવાથી સમાજમાં ખોટો સંદેશો પહોંચશે."

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ