કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા વિરુદ્ધ નિવેદન કરનાર બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમ્સને ભારતમાં પ્રવેશ આપવા ઈનકાર કરાયો હતો. બ્રિટિશ સાંસદોની સર્વપક્ષીય ટીમનું વડપણ સંભાળનાર ડેબી અબ્રાહમ્સે આક્ષેપ કર્યો હતો કે તેમની પાસે માન્ય પાસપોર્ટ હોવા છતાં દિલ્હી એરપોર્ટ પરથી તેમને ભારતમાં એન્ટ્રી અપાઈ ન હતી અને દુબઈ ડીપોર્ટ કરાયા હતા.