નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને દિલ્હી હિંસાને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ છે અને અહીં લોકોને ધર્મના આધારે વિભાજન ના કરી શકાય. હું ખૂબ જ ચિંતિત છું કે આ હિંસા જ્યાં ભડકી તે દેશની રાજધાની છે અને કેન્દ્ર દ્વારા શાસિત છે. જો અલ્પસંખ્યકો પર ત્યાં અત્યાચાર કરવામાં આવે છે અને પોલીસ નિષ્ફળ નીવડે અને પોતાનું કર્તવ્ય બજાવવામાં નિષ્ફળ રહે તો તે ગંભીર ચિંતાનો વિષય છે. આપણે જાણવું જોઈએ કે, શું પોલીસ નિષ્ફળ રહી કે પછી સરકાર તરફથી કરવામાં આવેલા પ્રયત્નો પુરતા ન હતા.