Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકામાં વસતા ૨૪ ભારતીય પ્રતિભાશાળી મહિલાઓનું વિશેષ સમ્માન થશે. કેલિફોર્નિયા ખાતે ૧૭મી જુલાઈના રોજ વિશેષ  સમારોહમાં આ મહિલા પ્રતિભાઓનું સમ્માન કરવામાં આવશે. સમગ્ર  કાર્યક્રમનું આયોજન સ્ટેપ ટુ સ્ટેપ અપ ઈન્ક તથા ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા દ્વારા થયું છે. જેમાં શ્રીમતી  વાસુ પવાર, ઈન્ડો અમેરિકન  કલ્ચરલ સોસાયટીના પરિમલ શાહ તથા લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલની મહત્વની ભૂમિકા રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ