મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને ઈનર લાઈન પરમિટ (ILP) પર યોજાયેલી એક બેઠક દરમિયાન KSU સભ્યો અને બિન આદિવાસીઓ વચ્ચે સર્જાયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે. જે બાદ રાજ્યના 6 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ મામલે મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ શુક્રવારે મોડી રાત્રે બેઠક બોલાવી હતી. જેમાં કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.