ગઈકાલે અમદાવાદમાં કોરોના પોઝિટિવ એક મહિલાના મોતના ખરાબ સમાચાર સાથે ગુજરાતમાં કોરોનાને કારણે કુલ પોઝિટિવ કેસનો આંક 55ને પહોંચ્યો હતો. ત્યારે આજે શહેરમાં વધુ એક 45 વર્ષના કોરોના પોઝિટિવ વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ મોત સાથે રાજ્યમાં કોરોનાથી મૃત્યુપામનારનો આંકડો 5 પર પહોંચ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મૃત્યુ પામનાર વ્યક્તિને ડાયાબિટીસ હોવાનું જાણવા મળેલ છે.