રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવાર, 27 મેના રોજ પદ્મ પુરસ્કાર 2025ના બીજા તબક્કાના પ્રાપ્તકર્તાઓનું સન્માન કર્યું. બીજા તબક્કાનો પુરસ્કાર કલા, સામાજિક કાર્ય અને સંગીત ક્ષેત્રે યોગદાન આપવા બદલ 68 પ્રતિષ્ઠિત હસ્તીઓને આપવામાં આવ્યો.જેમાં પ્રખ્યાત સ્વર્ગસ્થ ગાયિકા શારદા સિંહા, લક્ષ્મણ સરાફ, રિકી જ્ઞાન સહિત ઘણા દિગ્ગજોના નામનો સમાવેશ થાય છે.