CM ઓમર અબ્દુલ્લાએ પહેલગામમાં દેશભરના ટૂર અને ટ્રાવેલ ઓપરેટરો સાથેના ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કેબિનેટ બેઠકમાં જાહેર બાંધકામ વિભાગને આ સ્મારક માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સ્મારકને ભવ્ય, ગૌરવપૂર્ણ અને શ્રદ્ધાંજલિ આપવા યોગ્ય બનાવવા માટે લોકો પાસેથી સૂચનો પણ લેવામાં આવશે.