-
પાકિસ્તાનના એક ઉર્દુ અખબારમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા અંગે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મોદીના માતા અંગે અત્યંત શર્મનાક ઉલ્લેખથી સોશ્યલ મિડિયામાં પાકિસ્તાનની બરાબરની ધોલાઇ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના એક પત્રકાર તાહા સિદ્દિકીએ એ અખબારનું કટીંગ ટ્વીટર પર મૂકીને તેમણે પણ તેની આલોચના કરી છે. અને એક દેશના વડાપ્રધાનના માતા અંગે આ રીતે શર્મનાક ટીપ્પણી કરનાર સામે પગલા લેવા માંગણી કરી છે.